દુધી મેથી ના મુઠીયા

Gargi Trivedi @cook_20121012
#માઇઇબુક પોસ્ટ 21
#Goldenapron3 વિક 24 gourd
#વિકમીલ 3 સ્ટીમ post 1
દુધી મેથી ના મુઠીયા
#માઇઇબુક પોસ્ટ 21
#Goldenapron3 વિક 24 gourd
#વિકમીલ 3 સ્ટીમ post 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણીને રેડી કરો મેથી ઝીણી સમારી લો ત્યારબાદ મેથી દુધી આદુ મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું ખાંડ લીંબુ ખાવાનો સોડા કાજુ તેલ વગેરે નાખી ખૂબ ફીણો ત્યારબાદ બધા લોટ તેમાં મિક્સ કરો
- 2
ત્યારબાદ સ્ટીમરમાં પાણી ઉકાળવા મુકો અને લોટ ના મુઠીયા વાળી સ્ટીમરમાં બાફવા મૂકો 25 મિનિટ ફાસ્ટ ગેસ પર અને 20 મિનિટ સ્લો ગેસ પર પકવા દો
- 3
ત્યારબાદ મુઠીયા ને કટ કરી સાઈડ પર રાખો અને એક લોયામાં થોડું તેલ મૂકી રાઈ જીરુ તથા તલ,લીલા મરચાં સાંતળો ત્યારબાદ મોતિયા વધારી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032638






ટિપ્પણીઓ (5)