લાડુ

VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
Dwarka

#માઇઇબુક
Post 17
ભારત ની પારંપરિક મીઠાઈ અને મારા ઘરમાં બધાની પ્રિય વાનગી 😍

લાડુ

#માઇઇબુક
Post 17
ભારત ની પારંપરિક મીઠાઈ અને મારા ઘરમાં બધાની પ્રિય વાનગી 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4 સર્વિંગ્સ
  1. ઘઉંનો લોટ 2 બાઉલ
  2. રવો 1 બાઉલ
  3. ગોળ 2 બાઉલ
  4. 3ચમચી તેલ
  5. ખસખસ
  6. 1ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં લોટ અને તેલનું મોણ નાખી ગરમ પાણી વડે લોટ બાંધો. હાથની મદદથી નાના મુઠીયા વાળો.

  2. 2

    તેલ ગરમ કરી અને તેમાં મુઠીયા તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ઠંડુ પડે એટલે મિક્સરમાં દળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી ઉમેરો અને ગોળ ઉમેરો. બરાબર ઓગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. હવે તેને દળેલા મુઠીયા મા‌ ઉમેરો. ઈલાયચી પાઉડર અને બદામ ઉમેરો.

  4. 4

    બીબાની મદદથી લાડુ વાળી લો અને તેને ખસખસ લગાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
પર
Dwarka
I am working women but I am always ready to learn new recepies. This Lock down give me a chance to learn something New. Thank you Cookpad to give me a platform.
વધુ વાંચો

Similar Recipes