કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#વિકમીલ2
#માયઈબુકરેસિપી2

#વિકમીલ2
#માયઈબુકરેસિપી2

વધુ વાંચો

સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#વિકમીલ2
#માયઈબુકરેસિપી2

#વિકમીલ2
#માયઈબુકરેસિપી2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
20 થી 25 નંગ
  • 1 વાટકીજીણી સોજી
  • 1 ચમચીઘી
  • 1 ચમચીખાંડ
  • 1 વાટકીદૂધ
  • તળવા માટે તેલ
  • 1/2 ચમચીઇલાયચી નો પાઉડર
  • 5-6કેસર ના તાંતણા
  • 2 વાટકીખાંડ ચાસણી માટે
  • 2 વાટકીપાણી ચાસણી માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સોજી ને મિક્સર માં ક્રશ કરી ને જ ઉપયોગ માં લેવી. એક કઢાઈ માં 1 ચમચી ઘી ગરમ મૂકી ક્રશ કરેલી સોજી નાખવી. 1 થી 2 મિનિટ માટે શેકવી ત્યાર બાદ તેમાં 1 ચમચી ખાંડ નાખવી ત્યાર બાદ ધીમે ધીમે દૂધ નાખવું અને હલાવતા રેહવું તે સમયે ગેસ ધીમો રાખવો સોજી ના ગોળા વળે તેટલું થવા દેવું ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દેવું.

    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ઠંડુ પડે એટલે બધા ગુલાબ જાંબુ વાળી લેવા

    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ને ગરમ કરી બધા ગુલાબ જાંબુ ગુલાબી તળી લેવા

    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક તપેલી માં 2 વાટકી ખાંડ અને 2 વાટકી પાણી નાખી ઉકાળવું કે જ્યાં સુધી ખાંડ ઓગળે નહિ, ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર અને કેસર ઉમેરવું.

    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સોજી ના ગુલાબજાંબુ(soji na gulab jambu in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meha Shah
Meha Shah @cook_23785619
પર June 29, 2020 18:12

ટિપ્પણીઓ (2)

Meha Shah
Meha Shah @cook_23785619
July 04, 2020 04:19
Thank you so much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. સ્ટૉબેરી કાજુ કતરી સ્વીટ એન્ડ સ્ટૉબેરી સ્મૂથી(kaju katri smoothi recipe in gujarati)
  2. રાજગરાની પૂરી(Rajgara's poori recepi in Gujarati)
  3. બેસન ના લાડુ (besan na ladu in gujarati)
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાઉડર સ્વીટ રોલ(instant milk powder sweet roll in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035969
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close