રાજગરાની પૂરી(Rajgara's poori recepi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરાનો લોટ ચાળી તેમાં બાફેલા બટાકા મેશ કરી મીઠું અને મરીનો પાઉડર ઉમેરી જરૂર પુરતું પાણી ઉમેરી લોટ બાંધો. એક ચમચી તેલ ઉમેરી લોટ કૂણો કરો. હવે તેને પાટલા પર લુઓ લઈ સાચવીને વણો. ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેલ થાય ત્યાં સુધીમાં પૂરીઓ વણાઈ જશે એટલે તેને ડીપ ફ્રાય કરી લો. તૈયાર છે રાજગરાની પૂરી તેને સુકી ભાજી અને દહીં,ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
-
રાજગરાની ક્રિસ્પી પૂરી (rajagra crispy Puri Recipe In Gujarati)
#My first recipe#જુલાઈ#સુપરશેફ૨#વીક૨#લોટરાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં અલગ જ રીત થી ક્રિસ્પી પૂરી બનાવી છે.જે તમે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો. Piyu savani Savani piyu -
-
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
-
-
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
રાજગરાની ક્રિસ્પી પૂરી (Rajgara ni crispy Puri inGujaratirecipe)
#સાઉથ#my first recipe#ઓગસ્ટરાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં કાંઈક અલગ જ રીત થી બનાવી છે. ક્રીસપી પૂરી. જે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો. Piyu Savani -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
-
-
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
-
રાજગરાના લોટ ની ફરાળી પૂરી(Farali Puri Recipe In Gujarati)
આ તમે ઉપવાસ માં ખાઈ શકો છો.સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
-
-
રાજગરો અને આલુ પરોઠા (Rajgaro and potato paratha recipe in Gujarati)
#સુપરશેફ ૩ #માઇઇબુક આટા ફ્લોર #ઉપવાસ Heena Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13033833
ટિપ્પણીઓ