બેસન ના લાડુ (besan na ladu in gujarati)

Hinal Jariwala Parikh @cook_21515826
બેસન ના લાડુ (besan na ladu in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઈ જાય એટલે એમાં બેસન નાંખી દો. હવે તેને બરાબર મિક્સ કરી દો.
- 2
દૂધ ની અંદર કોપરા નું ઝીણું છીલ નાંખી તેને mixer માં મિક્સ કરી દો. હવે બેસન બરાબર સેકાઈ જાય એટલે એમાં ખાંડ નાંખી ને બરાબર મિક્સ કરી દો.
- 3
ખાંડ મિક્સ થઈ જાય પછી તેમાં કોપરા વાળું દૂધ મિક્સ કરી ને બરાબર મિક્સ કરો દો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એને એક પ્લેટ માં કાઢી લો. ત્યારબાદ થોડુક ઠંડુ પડે એટલે એના ગોળ ગોળ લાડું શેપ આપી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બેસન ના લાડુ(besan ladu recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જ ૨ફોમ ફ્લોસૅ/લોટવીક-૨પોસ્ટ-૫ Daksha Vikani -
બેસન ના લાડું(besan ladu recipe in Gujarati)
Besan na ladu recipe in Gujarati#goldenapron3# sweet Ena Joshi -
મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)
#સુપર શેફ 3#વીક 3#મોન્સૂન#વીક મીલ 6#માઇઇબુક#રેસિપિ 7 Hinal Jariwala Parikh -
-
-
-
-
બેસન ના લાડુ(besan ladu recipe in gujarati)
#Gc #નોર્થ આ લાડુ બહુજ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે.. Tejal Vijay Thakkar -
દર ના લાડુ(dar na ladu in Gujarati)
#વિકમીલ૨દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે. Asmita Desai -
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાતબેસન ના લાડુ વિસરાતી વાનગી છે.બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે. Parul Patel -
ચુરમા ના લાડુ (churma na ladu recipes in gujarati)
#GCગણેશ ચતુર્થી એ ભારત ભરમાં હષૅ - ઉલ્લાસથી દરેક શહેર અને ઘરે ઘરમાં ઉજવાતો તહેવાર છે. ગણેશોત્સવ દરમિયાન ઘરમાં એક અલગ જ પ્રકારનો માહોલ રહે છે. ભક્તિ નો, આંનદનો આ બધાની સાથે સાથે ગણેશજીની ધરાવવામાં આવતા પ્રશાદ પણ આપણે પુરા ભક્તિ ભાવથી બનાવતા હોય છે. ગણેશજીને મોદક અને લાડુ ખૂબ પ્રીય તેથી તેમને ધરાવતા માટે લાડુ પણ લોકો હવે અલગ અલગ બનાવે છે. તો આજે મે ગણેશજી માટે ચુરમા ના લાડુ બનાવી ને ધરાવ્યા છે. અને આ લાડુ તો મારા ઘરમાં ઘણી બધી વાર બનતા જ રહે છે કારણ કે ઘરમાં બધાને ખૂબ ભાવે છે. Vandana Darji -
-
-
-
-
-
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મગસ ના લાડુ (Magaj Na Ladu Recipe In Gujarati)
#GC૨૦૨૦ માં ગણપતિ ભગવાન એકજ પ્રાથના છે કે આ કોરોના થી બધાને બચાવો ને તેનો નાસ કરી નાખો અમને પેલા જેવી જિંદગી જીવવા દો અમે થાકી ગયાં છીએ પછી અમે કોઈ દિવસ ફરિયાદ નઈ કરીયે અમને અમારી ભૂલો સમજાઈ ગઈ છે. Shital Jataniya -
-
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
-
-
-
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032496
ટિપ્પણીઓ (5)