કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકુ ચોકો આઇસ્ક્રીમ(chiku icecream in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકુ ચોકો આઇસ્ક્રીમ(chiku icecream in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીકુ ચોકો આઇસ્ક્રીમ(chiku icecream in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ4

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ4

વધુ વાંચો

ચીકુ ચોકો આઇસ્ક્રીમ(chiku icecream in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ4

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3-4 કલાક
2-3 સર્વિંગ્સ
  • 1 લિટરફૂલ ફેટ દૂધ
  • 3/4 કપખાંડ
  • 4ચીકુ બારીક સમારેલા
  • 100મિલી ફ્રેશ ક્રીમ
  • 1/4 કપચોકલેટ
  • સર્વ કરવા માટે કલરફૂલ ચોકલેટ સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

3-4 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ ગરમ કરવા મૂકો.ત્યાર બાદ તેને સતત હલાવતા રહેવું.

  2. 2

    દૂધ થોડું બળી ને ઓછું થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરવી.ત્યારબાદ તેને મિક્સ કરતા રહેવું.

  3. 3

    હવે જ્યારે દૂધ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરીને દૂધ ને નીચે ઉતારી ઠંડું કરવું.

  4. 4

    હવે જ્યારે દૂધ ઠંડું થાય ત્યારે તેમાં ચીકુ ના પીસ અને ફ્રેશ ક્રીમ ઉમેરી બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લેવું.

  5. 5

    ત્યાર બાદ તેમાં થોડા ચીકુના બારીક સમારેલા પીસ ઉમેરી ચોકલેટ ઉમેરી દો.

  6. 6

    હવે આઇસ્ક્રીમ નું મિશ્રણ તૈયાર છે.

  7. 7

    હવે તેને એર ટાઇટ ડબ્બા માં ભરી ડીપ ફ્રીઝર માં સેટ થવા માટે મૂકવું

  8. 8

    જ્યારે સેટ થાય ત્યાર બાદ તેને સ્કૂપર ની મદદ થી બાઉલ મા લઇ તેને ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર June 29, 2020 18:25
Ahmedabad

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 29, 2020 19:05
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  1. પાત્રા0(patra in Gujarati)
  2. ચીલી મોમોસ)(chili momos in Gujarati)
  3. હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)
  4. દૂધના દાણે દાર પેંડા(milk no dane dar penda in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036365
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close