દૂધના દાણે દાર પેંડા(milk no dane dar penda in Gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઈ ઇ બુક
#વિકમીલ

દૂધના દાણે દાર પેંડા(milk no dane dar penda in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઈ ઇ બુક
#વિકમીલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢી લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા તવામા દૂધ ઊકળવા મૂકીને સતત હલાવતા રહો. અડધા કલાક બાદ દૂધ ગટ્ટ થવા લાગશે.

  2. 2

    ધીમા તાપે સતત હાળવશો તો જ દાણે દાર માવો બનશે. હવે જેવો માવો બનવા લાગે તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર અને ખાંડ ઉમેરી લો.

  3. 3

    સતત મિક્સ કરતાં જાઓ.જેવું મિશ્રણ ગટ્ટ અને માવા જેવું બની જાય ત્યારે એક થાળીમાં લઈ થડું કરી તેના પેંડા બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર
Gandhinagar

Similar Recipes