હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
#વિકમીલ2 #સ્વીટ #goldenapron3 #week-20 puzzel word- chocolate
આ ચોકલેટ ફટાફટ મેલ્ટ કરી મોલ્ડ માં શેપ આપી ફ્રીઝર માં રાખી ફક્ત 30 મિનિટ માં બને છે. આ માપ મુજબ અંદાજે 80 ચોકલેટ બને
હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)
#વિકમીલ2 #સ્વીટ #goldenapron3 #week-20 puzzel word- chocolate
આ ચોકલેટ ફટાફટ મેલ્ટ કરી મોલ્ડ માં શેપ આપી ફ્રીઝર માં રાખી ફક્ત 30 મિનિટ માં બને છે. આ માપ મુજબ અંદાજે 80 ચોકલેટ બને
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં પાણી મૂકી ગરમ થાય એટલે એક તપેલી માં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ અને મિલ્ક કમ્પાઉન્ડ નાખી કડાઈ માં સ્ટેન્ડ રાખી મુકો. ચોકલેટ એકદમ પીગળે એટલે મિક્સ કરી ચોકલેટ ના મોલ્ડ માં ચમચી થી મૂકી ને બધા શેપ ના મોલ્ડ માં લિકવિડ રાખો.
- 2
અને ફ્રીઝર માં 15 મિનિટ માટે જામવા મુકો. 15 મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી ચોકલેટ નીકાળો.
- 3
તો તૈયાર છે બાળકો ને ચોકલેટ તૈયાર છે..
Similar Recipes
-
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
હોમમેડ ચોકો ચિપ્સ(home made choco chips recipe in Gujarati)
#માઇઇબુકચોકો ચિપ્સ કેક, આઇસ ક્રીમ, કોકો કોઈ પણ વાનગી માં ઉમેરી શકાય છે એટલા માટે દર વખતે બહાર થી લાવવા કરતા ઘરે જ બનાવવાનું વિચાર્યું. અને જોઈ શકો છો એટલી સુંદર બની છે કે જોઈ ને આંખો આકર્ષાય છે અને ખાવાની ઈચ્છા થાય. ફ્રીઝર માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. Chandni Modi -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
-
-
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
-
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ ગનાશ(Chocolate ganache recipe in gujarati)
#GA4#Week10#Chocolateએકદમ સરળ અને ખૂબ જ ઉપયોગી ફક્ત પાંચ મિનિટમાં બનતી વાનગી. Shital Shah -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
હોમમેડ ચોકલેટ(home made chocolate recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૬ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સૌને ભાવે એવી અને મને ગમે તેવી ચોકલેટ રેસીપી લઈ આવી છું. જે ખુબ જલ્દી બની જાય છે. Nipa Parin Mehta -
નટ્સ ચોકલૅટ (Nuts chocolate recipe in gujarati)
#GA4#Week10#Chocolateભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. માત્ર થોડી જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ. Disha vayeda -
-
-
-
ચોકલેટ ચિપ્સ(chocolate chips recipe in gujarati)
#GA4#week13#chocolate chipsમારાં બાળકોની ફેવરિટ આઈટમ છે. Vk Tanna -
-
-
-
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12965673
ટિપ્પણીઓ (4)