કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન વડા(corn vada in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન વડા(corn vada in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન વડા(corn vada in gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#વિકમિલ3
#વડા
#માઈઈબૂક16

#વિકમિલ3
#વડા
#માઈઈબૂક16

વધુ વાંચો

કોર્ન વડા(corn vada in gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#વિકમિલ3
#વડા
#માઈઈબૂક16

#વિકમિલ3
#વડા
#માઈઈબૂક16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપ- અમેરિકન મકાઈ ના દાણા
  • ૧ કપ- મોઝરેલા ચીઝ
  • મીઠું- સ્વાદ પ્રમાણે
  • 1/2ચમચી - આદુ મરચાની પેસ્ટ
  • 1નાંની - ડુંગળી (ઝીણી ચોપ કરેલી)
  • 1/2ચમચી - ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીકોથમીર-
  • તેલ- ગ્રીસ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મકાઈના દાણાને મિક્સરમાં અડકચરા ક્રશ કરી લ્યો અને એક બાઉલમાં કાઢી લ્યો.

  2. 2

    હવે પીસેલી મકાઈમાં ચીઝને છીણીને નાખો અને સાથે જ 1/2ચમચી મીઠું, ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, અને ચીલી ફ્લેક્સ નાખો. સાથે જ કોથમીરને નાખીને મિક્સ કરી દો.

  3. 3

    આપણે વડા ને તળવાના નથી અપ્પમ પાત્ર માં બનાવીશું.હવે અપ્પમ પાત્ર લઈ તેમાં તેલ લગાડો અને કોર્ન ચીઝના બોલ બનાવી તેમાં શેકો… એક તરફ શેકાઈ ગયા પછી કોર્ન વડા ને બીજી બાજુ ફેરવીને શેકી લ્યો.

  4. 4

    જયારે અપ્પમ બંને બાજુ શેકાઈ જાય પછી ટામેટો સોસ કે લીલી ચટણી સાથે પીરસો.

  5. 5

    લો તૈયાર છે હેલ્દી અને ટેસ્ટી ચીઝ કોર્ન વડા

  6. 6

    અપ્પમ પાત્ર માં બનેલી હોવાથી એમાં તેલ ઓછું હોય છે, એટલે સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર June 30, 2020 11:11

ટિપ્પણીઓ

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
June 30, 2020 11:32
મસ્ત 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ઈડલી
  2. સુરતી સરસીયા ખાજા(surati sarasiya khaja in Gujarati)
  3. દેસાઈ વડા(desai vada in Gujarati)
  4. ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
  5. સેવ ખમણી(sev khamni in Gujarati)
  1. આલુ પરાઠા(alu parotha in Gujarati)
  2. સુરતી લોચો (SURATI LOCHHO)
  3. કાઠિયાવાડી ભરેલા મરચા (Kathiyawadi Bharela Marcha Recipe In Gujarati)
  4. હરાભરા પરવલ સતુ સ્ટફીંગ?(Harbhara parval stuff in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041977
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close