કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week12
#Besan

#GA4
#Week12
#Besan

વધુ વાંચો

લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week12
#Besan

#GA4
#Week12
#Besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 બાઉલ બેસન
  • ચપટીહીંગ
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • જરૂર મુજબ પાણી
  • 8-10 નંગબટાકા
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગરમમસાલો
  • સ્વાદઅનુસારમીઠું
  • 2 ચમચીખાંડ
  • 1લીબું
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. ત્યારબાદ બટાકા ની છાલ છોલી લો.

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટાકા ને મેશ કરી મરચું,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ & લીબું,કોથમીર,લસણ ની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ નાખી બધા મસાલા નાખી ને મિક્સ કરો અને ગોળ આકાર શેઈપ આપો.

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બેસન માં મરચું,ધાણાજીરૂ,હળદર સ્વાદઅનુસાર મીઠું નાખો અને જરૂર મુજબ પાણી નાખી લોટ ને બીટર વડે દોઈ લો

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તે બટાકા ના ગોળા ને બેસન ના ખીરા માં બોળી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યા સુધી તળી લો

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે બટેટાવડા તેને ટોમેટો કેચપ જોડે સર્વ કરો

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બટાકા વડા ને સર્વ કરો

    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર December 01, 2020 05:30
Vadodara

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 01, 2020 08:35
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીમજેમ કૂકીઝ
  2. ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
  3. સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
  4. કૂકીઝ(Cookies recipe in Gujarati)
  5. રસીયા મુઠીયા(Rasiya muthiya recipe in Gujarati)
  1. સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. મગફળી પાક
  4. ચોકલેટ શેક(Chocolate shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13042134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close