સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)

સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બધી સામગ્રી ને તૈયાર કરી લો
- 2
હવે એક બાઉલ લઈ ને તેમાં ચણા નો લોટ અને રવા ને ચાળી લો.ત્યાર બાદ તેમાં મીઠું, ખાંડ,લીંબુ ના ફૂલ,હળદરને તેલ ઉમેરો.હવે તેમાં ૩/૪ કપ પાણી ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે તેને એક જ સાઈડ ૪ થી૫ મિનિટ માટે હલાવો જેથી મિશ્રણ સરસ મિક્સ થાઈ જાઈ.
- 4
ગેસ પર એક કડાઈ લઈ ને તેમાં પાણી ગરમ કરવું.કોઈ પણ એલ્યુમિનિમ નું વાસણ લો ને તેને તેલ થી ગ્રીસ કરી લો. હવે બનાવેલું મિશ્રણ તેમાં નાખી ને તેને ૧૫ મિનિટ માટે સ્ટીમ થવા મૂકો.ઢોકળા તૈયાર થાય ત્યાં સુધી મા વઘાર માટે ની સામગ્રી તૈયાર કરો
- 5
૧૫ મિનિટ પછી ઢોકળા તૈયાર થઈ એટલે તેને બાર કાઢી ને ઠરવા દો.
- 6
હવે એક બીજી કડાઈ લો અને તેમાં તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લસણ,સમારેલ મરચા,હિંગ અને પાણી નાખી ને તેને ગરમ થવા દો. ખાંડ પણ તેમાં જ ઉમેરી દો.વઘાર ને ૫ મિનિટ માટે ઉકળવા દો.
- 7
ઠરેલા ઢોકળાં ના પીસ કરી ને તેનો ભૂકો કરી લો.હવે તૈયાર થયેલા વઘાર ને ઢોકળા ના ભૂકા મા ઉમેરી દો.
- 8
હવે વઘાર કરેલા ભૂકા મા સેવ,દાડમ અને કોથમીર ઉમેરો.
- 9
હવે તેને એક પ્લેટ મા કાઢી ને ઉપર સેવ, દાડમ અને કોથમીર થી ડેકોરે ટ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
#GA4#Week12#besan#besansevkhamni#cookpadindia Hina Sanjaniya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત Dhara Dave -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
-
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
-
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
-
-
-
-
-
સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી મારી ફેવરીટ આઈટમ છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)