લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ બેસન
  2. ચપટીહીંગ
  3. 1/2 ચમચીમરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. સ્વાદઅનુસારમીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. 8-10 નંગબટાકા
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીગરમમસાલો
  13. સ્વાદઅનુસારમીઠું
  14. 2 ચમચીખાંડ
  15. 1લીબું
  16. 1 ચમચીલસણ ની પેસ્ટ
  17. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  18. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. ત્યારબાદ બટાકા ની છાલ છોલી લો.

  2. 2

    ત્યારબાદ બટાકા ને મેશ કરી મરચું,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ & લીબું,કોથમીર,લસણ ની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ નાખી બધા મસાલા નાખી ને મિક્સ કરો અને ગોળ આકાર શેઈપ આપો.

  3. 3

    ત્યારબાદ બેસન માં મરચું,ધાણાજીરૂ,હળદર સ્વાદઅનુસાર મીઠું નાખો અને જરૂર મુજબ પાણી નાખી લોટ ને બીટર વડે દોઈ લો

  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તે બટાકા ના ગોળા ને બેસન ના ખીરા માં બોળી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યા સુધી તળી લો

  5. 5

    તૈયાર છે બટેટાવડા તેને ટોમેટો કેચપ જોડે સર્વ કરો

  6. 6

    બટાકા વડા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes