કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથંબીર વડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથંબીર વડી રેસીપી મુખ્ય ફોટો

કોથંબીર વડી

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#વિકમીલ ૩ # સ્ટીમ રેસીપી

#વિકમીલ ૩ # સ્ટીમ રેસીપી

વધુ વાંચો

કોથંબીર વડી

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#વિકમીલ ૩ # સ્ટીમ રેસીપી

#વિકમીલ ૩ # સ્ટીમ રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
છથી સાત જણા માટે
  • 1વાટકો ફ્રેશ સમારેલી કોથમીર
  • 1 વાટકીચણાનો લોટ
  • 1/2વાટકી સીંગદાણાનો ભૂકો
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીલીંબુનો રસ
  • 2 ચમચીસાકર
  • 1/4 ચમચી સોડા
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીતલ
  • વઘાર માટે બે ચમચી તેલ
  • 1/2ચમચી રાઈ, 1/2ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • 2-3બોરિયા મરચાં
  • મીઠા લીમડાના પાન ૮થી ૧૦
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીરને ધોઈને ઝીણી ઝીણી સમારી લો

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા બાઉલમાં સમારેલી કોથમીર, ચણાનો લોટ, સીંગદાણાનો ભૂકો, આદુ મરચાની પેસ્ટ ઉમેરો

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ2ફોટો
    કોથંબીર વડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું એકસરખું મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સાકર, લીંબુ નો રસ, મીઠું, અને સોડા નાખો.

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરી તેને એકસરખું મિક્સ કરો. જરૂર હોય તોજ ૨ ચમચા પાણી ઉમેરો અને તેનો લોટ બાંધવો.

  5. 5

    હવે તેના એકસરખા ભાગ કરી સ્ટિમ કુકરમાં તેની સ્ટિમ આપો. 15 મિનિટ સુધી તેને ચડવા દો.

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    15 મિનિટ પછી ચડી ગયા કે નહીં તે ચેક કરવું.

  7. 7

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેમાં રાઈ જીરુ હિંગ બોરિયા મરચાં અને લીમડાના પાન ઉમેરવા. પછી તેમાં તલ ઉમેરો વઘાર એકદમ સરસ થાય એટલે તેમાં સ્ટીમ કરેલી કોથમીર વળી ના નાના નાના પીસ કરીને વઘાર કરવો.

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્દી કોથમીર વડી.

    કોથંબીર વડી રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891
પર July 01, 2020 08:22

ટિપ્પણીઓ (2)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
September 20, 2021 00:12
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોથંબીર વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
  3. પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
  4. કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
  5. સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
  1. બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
  2. લીલી ડુંગળી ની કઢી(lili dungri ni kadhi in Gujarati)
  3. કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
  4. સફેદ ઢોકળાં (safed dhokala in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close