બેસન ખમણ ઢોકળાbesan khaman dhokala in Gujarati )

Neelam Parekh @cook_22288837
બેસન ખમણ ઢોકળાbesan khaman dhokala in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચારી અને એક તપેલીમાં નાખી એની અંદર દોઢ ગ્લાસ છાશ નાખીને હાથે થી હલાવી પછી 2 લીંબુના રસ નાખી ને એક કલાક ઢાંકીને રાખી દો
- 2
હવે ની અંદર વાટેલા આદુ મરચાં મીઠું ખાંડ સાજીના ના ફૂલ નાખી ને સરખી રીતે હલાવો પછી એક થાળીમાં તેલ લગાવો અને ઢોકળાના ખીરુ નાખી દો
- 3
પછી એને સ્ટીમ કરી લો
- 4
હવે કડાઈમાં તેલ રાઈ જીરું લીમડાના પાન ચપટી હીંગ અને ખાંડ નાખીને હલાવો પછી એની અંદર પાણી નાખીને થવા દો
- 5
ઢોકળા ઉપર ચાકુથી કાપા પાડી લો અને એની ઉપર વઘાર કરેલું આ મિશ્રણ ને નાખી દો અને સર્વિંગ ડીશ માં નાખી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 6
તો તૈયાર છે બેસન ખમણ ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050884
















ટિપ્પણીઓ (10)