શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેગી અને તેનો જ એક પેકેટ મસાલો
  2. ટોમેટો કેચપ જરૂર મુજબ(સર્વિંગ માટે)
  3. 1ટમેટું ઝીણું સમારેલું
  4. 1ડુંગળી ઝીણી સમારેલી
  5. 1/2 ગાજર ઝીણું સમારેલું
  6. વટાણાની શીંગ આઠ-દસ
  7. ચીઝ જરૂર મુજબ
  8. ૨ ચમચીબટર
  9. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ટામેટાં ડુંગળી સુધારી લો. એક પેનમાં બટર મૂકી બધુ ફ્રાય કરી લો.બધું ફ્રાય થઈ જાય પછી મેગી મસાલો એડ કરો

  2. 2

    જરૂર મુજબ પાણી એડ કરી પાણી ઉકળવા દો. ત્યારબાદ મેગી ના ટુકડા ઉમેરી ચડવા દો.તૈયાર છે વેજીટેબલ મેગી.

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરો

  4. 4

    ટોમેટો કેચપ કે મનગમતા soft drinks સાથે વેજીટેબલ મેગી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes