શાદી કઢી(sadi kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશમાં ચણાનો લોટ અને મીઠું નાખી બ્લેન્ડર ચલાવું હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં મીઠા લીમડાના પાન આખું જીરૂ હિંગ આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળી લેવું સોતે થઈ જાય એટલે તેમાં મીઠું જીરુ પાઉડર લાલ મિર્ચ પાઉડર ગરમ મસાલો અને ગોળ એડ કરી તેમાં છાશ એડ કરી દસથી પંદર મિનિટ મીડીયમ આચ પર પકાવો પછી બની જાય ત્યારે તેમાં કોથમીર એડ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051519




ટિપ્પણીઓ (3)