ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)

#Goldenapron3
#week 28
#માઇઇબુક
#પોસ્ટ:-21
#વિકમીલ૩
# સ્ટીમ
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા પલાળી ને રાખવા હવે મિક્સરમાં ક્રશ કરી લો અને આથો આવવા દો.. એક કુકરમાં તુવેરની દાળ ને ટમેટું ઝીણું સમારેલું નાખી ને એક ગ્લાસ પાણીમાં મીઠું નાખી ને બાફી લો..
- 2
હવે એક બાઉલમાં દાળ કાઢી ને જેરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી ને હિંગ નાખી ને તુવેરની દાળ ઉમેરો ને બધો મસાલો કરી ઉકળવા દો..
- 3
હવે એક ઈડલી ના કુકરમાં સ્ટેન્ડ મુકી ને તેને તેલ લગાવી ને ખીરું માં ખાવાનો સોડા નાખી ને મીઠું નાખી ને બરાબર ફેંટો ને ખીરું પાથરી દો.. હવે ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ માટે બફાવા દો..
- 4
હવે ઈડલી માં થી વરાળ નીકળી જાય એટલે તેને છરી થી બહાર કાઢી લો અને ગરમાગરમ રસમ સાથે પીરસો... અથવા રસમ ડીશ માં કાઢી ઉપર ઈડલી મુકી સર્વ કરો.. અહીં મેં સ્ટેન્ડ માં નાની મોટી સાઈઝ ની બન્ને ઈડલી બનાવી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
સવારના નાસ્તામાં રોજ બનાવો હેલ્ધી નાસ્તા માટે સરસ ઓપ્શન છે અને ફટાફટ પણ થઈ જાય છે અને ખાવામાં હાલકુ પણ છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
#FF1#nofried#jain#EB#CookpadIndia#COOKPADGUJRATIPost 5 સાઉથ ઇન્ડિયન વાનગી માં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારની ઈડલી બનતી હોય છે. મેં અહીં રવા નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તે ખૂબ બધા વેજીટેબલ અને પનીર સાથે તૈયાર કરી છે.આ ઈડલી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે એકદમ સોફ્ટ થાય છે અને ખૂબ બધા શાકભાજી અને પનીરનો તેનો ઉપયોગ કરેલો હોવાથી પોષક તત્વ દ્રષ્ટિ ની રીતે પણ એકદમ હેલ્ધી છે. તથા બીજા એક પ્રકારની રસમ ઈડલી પણ તૈયાર કરી છે. આ ઉપરાંત પ્લેટ ઈડલી પણ તૈયાર કરેલ છે. ઈડલી ની સાથે સર્વ કરેલ છે રસમ ચટણી. આ એક પ્રકારની ચટણી છે જે રસમ પાવડરની સાથે તૈયાર કરવામાં આવે છે. તાજા બનાવેલા પાઉડર સાથે ચટણી સરસ તીખી અને મસાલેદાર લાગે છે. આ સાથે કોથમીર મરચાં અને ટોપરાની ચટણી પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
-
-
-
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Bhavisha Manvar -
-
-
-
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
પ્લેટ રવા ઈડલી વિથ ટોમેટો રસમ (Plate Rava Idli Tomato Rasam Recipe In Gujarati)
#EB #WEEK1 Rita Gajjar -
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (14)