ફરાળી સાંબો કઢી (Farali Sambo Kadhi recipe in gujarati)

Smita Suba @cook_20739683
ફરાળી સાંબો કઢી (Farali Sambo Kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી ભેગી કરવી. છાસમા રાજગરો નાખી ગ્લાઇન્ડર ફેરવી સીંધાલુણ મરી શીંગ ભુકો લીલુ મરચુ નાખી ઉકાલવી
- 2
કડાઈ મા ઘી મુકી જીરૂ તથા તજ લવિંગ લીમડો મુકી ઉકાળી લેવી. બહુ ટેસ્ટી કઢી બને છે. સાંબાને પંદર મિનિટ પલાળવો
- 3
કડાઈ મા ઘી મુકી જીરૂ શીંગ દાણા મરચા લીંમડો નાખી એક બાઉલ પાણી ઉકાળી તેમા સાંબો નાખવો. દસ મિનિટ મા મસ્ત થઈ જાય છે. તેમા સીંધાલુણ મરી કોથમીર નાખી સર્વ કરેલ છે. કુકરમાં કરતા બાફેલો કણીદાર બનેછે
- 4
કઢી બટેટાં શીંગ ની ખીચડી સાથે બહુ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051666












ટિપ્પણીઓ