બદામ ખીર(badam kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થોડી બદામ ને પલળી તેના ફોત્તરા ઉતારી લો.અને થોડી એમ જ રવા દો.
- 2
હવે 1 તપેલી મા દૂધ ને ગરમ કરવા મૂકો તેમા ખાંડ ઉમેરી દો.હવે ફોત્તરા ઉતરેલી બદામ ની પેસ્ટ કરી ને બીજા પેન મા ઘી મુકી સતળી લો..હવે ઉકાળેલું દૂધ નાખી તેને જાડું થવા દો.
- 3
તો હવે ત્યારે છે બદામ ખીર જેને કિસ્મિસ અને બદામ ના ટૂકડા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13052665







ટિપ્પણીઓ (2)