વર્જિન મોઈતો (VIRGIN MOJITO)

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

#માઇઇબુક
#પોસ્ટ15
આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે.

વર્જિન મોઈતો (VIRGIN MOJITO)

#માઇઇબુક
#પોસ્ટ15
આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 10 મીનીટ
1 સર્વિંગ્સ
  1. 1/2 કપસોડા
  2. 20-25ફુદીનાના પાન
  3. 2 ચમચીલીંબુનો રસ
  4. 1-2 ચમચીશુગર સીરપ
  5. આઈસ ક્રશ્ડ
  6. 4-5લેમન વેજીસ
  7. ટુકડાલીંબુના

રાંધવાની સૂચનાઓ

5 થી 10 મીનીટ
  1. 1

    તાજા ફુદીનાના પાન પાન લો અને તેને એક લાંબા ગ્લાસમાં નાખો.

  2. 2

    હવે લીંબુનો ટુકડા કાપો ચાર પીસ માં અને તેને ગ્લાસમાં નાંખો.. હવે ગ્લાસમાં શુગર સીરપ, અને લેમન જ્યુસ નાખો અને મડલર/ દસ્તા ના મદદથી આ બધી વસ્તુ ધીમેધીમે દબાવી લો/ખાંડી લો જેથી તેનો ફ્રેશ ટેસ્ટ આવે, હવે તેમા અડધો ગ્લાસ ભરાઈ જાય એટલો ક્રશ્ડ બરફ,લેમન વેજીસ અને ફ્રેશ ફુદીનાનાં પાન નાખો.

  3. 3

    હવે તેમાં સોડા / સ્પ્રાઈટ નાંખી, ફરી આઇસ નાખો અને સ્પુન ના મદદ થી હલાવી લો

  4. 4

    તો રેડી છે વર્જિન મોઈતો.ફ્રેશ ફુદીનાના પાન નાખી ગાર્નીશ કરો અને તેને ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes