સેવ(sev in Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ચપટીહળદર
  3. ચપટીહીગ
  4. ટેસ્ટ મુજબ મીઠુ
  5. લોટ બાંધવા પાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમા લોટ લો તેમા મસાલા નાખી પાણી થી મીડિયમ લોટ બાંધો

  2. 2

    હવે સંચા મા લોટ ભરી લો કડાઈ મા તેલ ગરમ થાય એટલે સેવ પાડો

  3. 3

    બંને સાઇડ આછા રંગ ની તળી લો આ રીતે બધી સેવ પાડી લો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી સેવ નાના મોટા સૌ કોઈ ને ભાવે

  5. 5

    મમરા મા નાખી ને ભાવે ચેવડા મા નાખી ને ભાવે અને સેવ પણ ખૂબ જ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes