કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ3

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ3

વધુ વાંચો

રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ3

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામરવો
  • 1 ગ્લાસછાસ
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • સ્વાદ અનુસારનમક
  • તેલ વઘાર માટે
  • રાઈ, જીરું અને લીમડો વઘાર માટે
  • ચપટીઈનો
  • 2-3 નંગસૂકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવો લઈ તેમાં છાસ નાખી 1 થી 2 કલાક માટે પલાળી લો. ત્યાર બાદ પલાળેલા રવા માં ઈનો અને નમક અને જરૂર મુજબ પાણી નાખી હલાવી ને બેટર તૈયાર કરી લો.

    રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઢોકળીયા માં પાણી નાખી ગરમ મૂકો. પછી એક થાળી લઈ તેને તેલ વડે ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ બેટર નાખો. તેમાં ઉપર થી મરચું પાઉડર છાંટી ઢોકળીયા માં ચડાવી લો. પછી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા અને લીમડો નાખી વઘાર કરી તેને તૈયાર થયેલ થાળી ઉપર રેડી દો. સર્વ કરવા માટે ઢોકળા તૈયાર છે

    રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર July 02, 2020 13:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  4. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  5. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  1. ટેમ્પૂરા વેજી (tempura veggies recipe in Gujarati)
  2. મેથીપારા (MethiPara recipe in gujarati)
  3. પુદિના સેન્ડવિચ ચટણી(phudina sandwich chutney in Gujarati)
  4. જલેબી(jelbi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close