રવા ઢોકળા (rava dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો લઈ તેમાં છાસ નાખી 1 થી 2 કલાક માટે પલાળી લો. ત્યાર બાદ પલાળેલા રવા માં ઈનો અને નમક અને જરૂર મુજબ પાણી નાખી હલાવી ને બેટર તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ ઢોકળીયા માં પાણી નાખી ગરમ મૂકો. પછી એક થાળી લઈ તેને તેલ વડે ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ બેટર નાખો. તેમાં ઉપર થી મરચું પાઉડર છાંટી ઢોકળીયા માં ચડાવી લો. પછી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા અને લીમડો નાખી વઘાર કરી તેને તૈયાર થયેલ થાળી ઉપર રેડી દો. સર્વ કરવા માટે ઢોકળા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3 Gandhi vaishali -
-
-
-
-
-
-
-
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
#રવા ઇન્સ્ટન્ટ વેજ. ઢોકળા(rava instant vej dhokla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18#વિકમિલ3#સ્ટિમેડNamrataba parmar
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
મિક્સ વેજીટેબલ મુઠીયા ઢોકળા(mix vegitable muthiya dhokla Recipe
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ11 Krishna Hiral Bodar -
કાંદા મેથી ઢોકળા(onion Fenugreek Dhokla Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ18 Shrijal Baraiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062822
ટિપ્પણીઓ