ટેમ્પૂરા વેજી (tempura veggies recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ટેમ્પૂરા વેજી (tempura veggies recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 200 ગ્રામડુંગળી
  2. 200 ગ્રામકેપ્સીકમ
  3. 300 ગ્રામફલાવર
  4. 250ગાજર
  5. 150 ગ્રામબેબી કોન
  6. 200 ગ્રામપનીર
  7. ડીપ માટે:
  8. અડધો કપ મૈંદા
  9. અડધો કપ કોનફલોર
  10. 1/2 લીંબુ
  11. 1 ચમચીલસણનો પાઉડર
  12. 1 ચમચીઓનિયન પાઉડર
  13. 1 નાની ચમચીપેપરીકા પાઉડર
  14. મીઠું પ્રમાણસર
  15. તળવા માટે તેલ
  16. સોસ માટે:
  17. 1 કપકેચઅપ
  18. 3 ચમચીચીલી સોસ
  19. 5સેઝવાન સોસ
  20. 1 ચમચીવિનેગર
  21. 2 ચમચીસોયાસોસ
  22. 3 ચમચીશેકેલા તલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાક ધોઈ ને લાંબા સુધારો...એક બાઉલમાં મૈંદા અને કોનૅફલોર મિક્સ કરો..

  2. 2

    તેમાં લસણ નો પાઉડર, ઓનિયન પાઉડર, પેપરીકા, મીઠું,લીંબુ નાખી સ્લરી બનાવી...બધા જ શાક, પનીર તેમાં ડીપ કરી ક્રિશપી તળી લો કડક રહે તે રીતે.

  3. 3

    સોસ માટે ના બધા ઘટકો મુજબ લઈ મિક્સ કરી તેમાં બધાં જ ડીપ ફ્રાય કરેલ ઉમેરી મિક્સ કરો..

  4. 4

    આ રીતે બધા જ તૈયાર કરો. શેકેલા તલ ઉપર થી નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes