રજવાડી ઢોકળી નું શાક(rjvadi dhokdi nu sak Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
રજવાડી ઢોકળી નું શાક(rjvadi dhokdi nu sak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી તેલ મૂકી તેમાં હિંગ નો વઘાર કરી તેમાં જરાક લસણ.. અને પાણી વઘારી લો પછી તે પાણી ઉકળવા દો.. ત્યાર બાદ તેમાં લોટ ઉમેરી ને ખીચું બનાવી લો.. પછી એક થાળી માં તેલ લગાડી ને તેમાં ખીચું પાથરી ને ઠન્ડુ પડવા દો..
- 2
ત્યાર બાદ તેના નાના પીસ પાડી લો.. પછી એક બાઉલ લઇ તેમાં ડુંગળી.. ટામેટા.. આદું.. મરચા.. લસણ લઇ બધું મિક્ષ કરી તેને સોતડી લો.. ત્યાર બાદ તેને મિક્ષર માં ગ્રેવી તૈયાર કરી લો. વાળી પાછું તેજ લોયા માં તેલ નો વઘાર કરી જીરું મૂકી તેમાં ગ્રેવી ને વઘારી તેમાં બધાજ મસાલા નાંખી ને ઉકળવા દો.
- 3
ત્યાર બાદ તેમાં ઢોકળી ઉમેરી દો તો તૈયાર છે રજવાડી ઢોકળી નું શાક તો રોટલી.. પરાઠા.. કે ભાખરી સાથે પીરસો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064734










ટિપ્પણીઓ (2)