ગુજરાતી કઢી(gujarti kadhi in Gujarati)

asharamparia @Asharamparia
ગુજરાતી કઢી(gujarti kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરી પાણી ઉમેરી બ્લેન્ડર થી મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી તજ, લવિંગ, સુકું લાલ મરચું, મેથી ના દાણા, મીઠાં લીમડાના પાન ઉમેરી, હિંગ નો વઘાર કરી બનાવેલ ચણાના લોટ ની છાશ ઉમેરવી.
- 3
સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ એડ કરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી કઢી થોડી ઘટ્ટ થાય એટલે ગરમાગરમ કઢી સર્વિગ બાઉલમાં કાઢી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
-
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#cooksnap challenge#Besan#Dahi#Hingમેં આ રેસીપી આપણા કુકપેડના ઓથર શ્રી નીરુ ઠક્કર જી ની રેસીપી ને ફોન કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ નીરૂબેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
#goldenapron3Week19આ કઢી ગુજરાતીઓને ભોજનમાં ખૂખ પસંદ કરે છે. તે ખીચડી કે ભાત સાથે ખવાય છે. તે થોડી ખટ્ટી મીઠી હોવાથી ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
ગુજરાતી કઢી(kadhi recipe in gujarati)
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽12th May - 19th May 2020#week3 Hetal Gandhi -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064692
ટિપ્પણીઓ (4)