રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ બાંધવો.પછી બટેટા ને બાફવા ઠંડા થાય પછી. બટેટા નો માવો તૈયાર કરવો.તેમાં આદુ મરચાની પેસ્ટ લીંબુ ખાંડ ઉમેરી મીઠું નાખો. પછી તેમાં હળદર લલામરચુ બધુ ઉમેરી મિક્સ કરો.
- 2
તો તૈયાર છે. આલુ પરોઠા નો મસાલો રોટલીનો લુવો. બનાવી તેમાં બટેટાનો માવો ભરી આલુ પરોઠા વણવા. તૈયાર છે ગરમા ગરમ આલુ પરોઠા દહીં સાથે ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13061631
ટિપ્પણીઓ