પીઝા ના રોટલાં(pizza na rotla in Gujarati)

Krimisha99 @cook_24610479
પીઝા ના રોટલાં(pizza na rotla in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકો મેંદો લઈ તેમાં 3 ચમચી જેટલું દહીં, 2 ચમચી જેટલું ઘી, સ્વાદ અનુસાર મીઠું, ચપટી બેકિંગ પાઉડર, ચપટી બેકિંગ સોડા, 1/2 ચમચી ખાંડ નાખીને લોટ બાંધી લો. લોટ બાંધવામાં પાણી નાખવાનું નથી. લોટ લીસો થાય ત્યાં સુધી કુણવો.
- 2
લોટને 1 કલાક જેટલો રેસ્ટ આપી પછી તેના લુવા કરી પાતળા રોટલા જેવું વણી કાંટા ચમચી થી કાણાં પાડી લો. પેનમાં સાવ ધીમી આંચ પર બંને બાજુએ શેકી લો. તો તૈયાર છે પીઝા ના રોટલા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13067405




ટિપ્પણીઓ (2)