પીઝા ના રોટલાં(pizza na rotla in Gujarati)

Krimisha99 @cook_24610479
પીઝા ના રોટલાં(pizza na rotla in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકો મેંદો લઈ તેમાં 3 ચમચી જેટલું દહીં, 2 ચમચી જેટલું ઘી, સ્વાદ અનુસાર મીઠું, ચપટી બેકિંગ પાઉડર, ચપટી બેકિંગ સોડા, 1/2 ચમચી ખાંડ નાખીને લોટ બાંધી લો. લોટ બાંધવામાં પાણી નાખવાનું નથી. લોટ લીસો થાય ત્યાં સુધી કુણવો.
- 2
લોટને 1 કલાક જેટલો રેસ્ટ આપી પછી તેના લુવા કરી પાતળા રોટલા જેવું વણી કાંટા ચમચી થી કાણાં પાડી લો. પેનમાં સાવ ધીમી આંચ પર બંને બાજુએ શેકી લો. તો તૈયાર છે પીઝા ના રોટલા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ અમૂલ બટર(amul butter in Gujarati)
#માઈઈબુક૧ #પોસ્ટ૯ #butter #amulbutter #homemade #instant Krimisha99 -
-
-
કચ્ચા મેંગો જેલી
#માઈઈબુક૧ #પોસ્ટ૩ #jelly #વિકમીલ3 #kachchamango #yummy #transperentjelly Krimisha99 -
પીઝા બેઝ હોમમેડ રેસિપી (Pizza Base Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
બાળકો ને પીઝા બહુ જ ભાવે તેથી ઘેર જ બનતા હોય છે.#માઇઇબુક#સુપર શેફ2 Rajni Sanghavi -
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
સોલીડ મસ્તી કુરકુરે
#માઈઈબુક૧ #પોસ્ટ૬ #વિકમીલ3 #kurkure #solidmastikurkure #chatakafood #homemade Krimisha99 -
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad#cookpadgujaratiએ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
માર્ગેરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiમાર્ગેરીટા પીઝા Ketki Dave -
-
-
વ્હીટ ફ્લોર પીઝા (wheatflour,pizza recipe in gujarati)
#NoOvenBaking#માઇઇબુક#પોસ્ટ૨૦ Rashmi Adhvaryu -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4# Week22# pitzaa# cookpadgujarati દોસ્તો, આજે મે stuffed pitzaa base banavyo che SHah NIpa -
-
સૂજી ના ગુલાબ જાંબુ(sooji na gulab jambu recipe in gujarati)
#માઇઇબુક 26આજે એક નવી રીતે ગુલાબ જાંબુ ટ્રાય કર્યા.. સૂજી ના બહુ જ મસ્ત બન્યા છે.. તમે પણ ટ્રાય કરજો. Vaidehi J Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13067405
ટિપ્પણીઓ (2)