મગ દાળ સ્ટ્રીપ્સ (Moong Daal strips recipe in Gujarati)

સવારે ચા સાથે નાસતામાં કંઈ મસ્ત ચટાકેદાર મળી જાય તો સવાર બની જાય. આજે હું આવી જ એક રેસિપી લઈ ને આવી છું જે મગ ની દાળ માં થી બની છે અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. જેને તમે ચા સાથે અથવા જીરારું સાથે પણ ખાઈ શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૩-૪ કલાક માટે પલાળી રાખો. પછી એની બાફી લો. અને ચમચી વડે એને ક્રશ કરી લો.
- 2
હવે બાફેલી દાળ માં ઘઉંનો લોટ ઉમેરો એમાં રવો ઉમેરો અને મિક્સ કરો. હવે એમાં મીઠુ, ચીલી ફ્લેક્સ, અજમો, ઓરેગાનો, હળદર, લાલ મરચું, તેલ ઉમેરો લોટ બાંધો. લોટ કઠણ રાખવો ની તો સ્ટ્રીપ્સ પોચી થઈ જશે.
- 3
હવે લોટ ના લુવા લઈ એનાં રોટલી ને જેમ વની લો. રોટલી પાતળી રાખવી. હવે એનાં લાંબી સ્ટ્રીપ્સ પાડી લો સ્ટ્રીપ્સ થોડી પાતળી પાડવી. હવે ગરમ તેલ માં તરી લો. ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ