ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
Madhvi Limbad @cook_21085810
#goldenapron #week24
#માઈઈ બુક
#પોસ્ટ 12
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24
#માઈઈ બુક
#પોસ્ટ 12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ છાશ લો ચણાના લોટને છાશમાં મિક્સ કરી લો હવે એક મોટા વાસણમાં બીજી વધારાની છાશ નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં મીઠું ખાંડ સમારેલા ટામેટાં લીમડાના પાન નાખો
- 2
ત્યારબાદ કાઢીને ધીમા તાપે ખૂબ જ ઉકળવા દેવી હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ તજ લવિંગ બાદીયા હિંગ સૂકું લાલ મરચું લીમડાના પાન મરચું પાઉડર નાખી કઢીને વઘારો
- 3
હવે બનાવેલી કઢી માં મિક્સ કરી દો ફરીથી થોડીવાર રહેવા દો ત્યારબાદ તેમાં ધાણા ભાજી નાખો હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી લો લીમડાના પાનથી ગાર્નિશ કરો તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી કાઠીયાવાડી કઢી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069423











ટિપ્પણીઓ