ફરાળી બફવડા(farali bafvada in Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબટાકા
  2. ૧/૨ કપસાબુદાણા
  3. ૧/૨ કપસીંગ દાણા
  4. ૧/૨ કપદાડમના દાણા
  5. નીમક
  6. ૨ ચમચીદળેલી ખાંડ
  7. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  8. ૧ ચમચીઆદું મરચાંની પેસ્ટ
  9. ૨ ચમચીસમારેલી કોથમીર
  10. તપકીર જરૂર મુજબ
  11. તળવા માટે તેલ
  12. દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઇ છાલ કાઢી વરાળ માં બાફી લો.

  2. 2

    સીંગ દાણા અને સાબુદાણા નો ભુક્કો કરવો.

  3. 3

    બટાકા ને મસળી માવો કરવો.

  4. 4

    ત્યારબાદ બટાકા ના માવામાં નીમક,દળેલી ખાંડ,આદું મરચાં ની પેસ્ટ, સમારેલી કોથમીર,આમચૂર પાઉડર સીંગ દાણા નો ભુક્કો, સાબુદાણા નો ભુક્કો, દાડમના દાણા નાંખી મિક્સ કરવું.

  5. 5

    તપકીર વાળો હાથ કરી વડા વાળી લેવા.

  6. 6

    ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લેવા.

  7. 7

    તૈયાર વડા ને દહીં સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes