મીક્સ દાળ ના વડા(mix dal vada in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ધોઈ ને ચાર કલાક પહેલા પલાળી રાખો
- 2
ત્યાર બાદ મીક્ષરમાં બારીક પીસી લો
- 3
સ્મુધ ખીરું તૈયાર કરી, તેમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરવી અને ખૂબ જ ફીણવુ
- 4
લગભગ પાંચેક મિનિટ ફીણી લો
- 5
તેલ ગરમ કરો
- 6
મધ્યમ તાપે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.
- 7
તમારા મન ગમતા આકાર માં ગોઠવો
- 8
ટમેટાં ના સોસ સાથે વરસતા વરસાદમાં ગરમા-ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13070731




ટિપ્પણીઓ (6)