મીક્સ દાળ ના વડા(mix dal vada in Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ + પલાળવા માટે ૪ કલાક
  1. ૫૦ ગ્રામ મગ છડી દાળ
  2. ૫૦ ગ્રામ ચણા દાળ
  3. ૫૦ ગ્રામ અડદની દાળ
  4. ૫૦ ગ્રામ તુવેરની દાળ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીવાટેલા લીલા મરચા
  7. ૧ ચમચીવાટેલું લસણ
  8. ૧ ચમચીવાટેલું આદુ
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ તળવા માટે
  11. ટામેટાં સોસ બર્નિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ + પલાળવા માટે ૪ કલાક
  1. 1

    બધી દાળ ને ધોઈ ને ચાર કલાક પહેલા પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ મીક્ષરમાં બારીક પીસી લો

  3. 3

    સ્મુધ ખીરું તૈયાર કરી, તેમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરવી અને ખૂબ જ ફીણવુ

  4. 4

    લગભગ પાંચેક મિનિટ ફીણી લો

  5. 5

    તેલ ગરમ કરો

  6. 6

    મધ્યમ તાપે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.

  7. 7

    તમારા મન ગમતા આકાર માં ગોઠવો

  8. 8

    ટમેટાં ના સોસ સાથે વરસતા વરસાદમાં ગરમા-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panna Raja
Panna Raja @cook_24688034
પર

Similar Recipes