ગુજરાતી કઢી(gujarati kadhi in Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

ગુજરાતી કઢી(gujarati kadhi in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદહીં
  2. ૪ ચમચીચણાનો લોટ
  3. મીઠું
  4. 2 ગ્લાસપાણી
  5. વઘાર માટે
  6. ૧ ચમચીરાઈ
  7. 1 ચમચીજીરૂ
  8. 1તજ
  9. 2લવિંગ
  10. 1તમાલપત્ર
  11. 1લાલ મરચું
  12. લીમડો
  13. ચપટીહિંગ
  14. 1 ચમચીતેલ
  15. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં, ચણાનો લોટ અને પાણી નું મિશ્રણ બનાવો.

  2. 2

    એક તપેલામાં તેલ,ઘી ગરમ મૂકો. તેમાં રાઈ જીરુ તજ લવિંગ તમાલપત્ર લાલ મરચું હિંગ લીમડા નો વઘાર કરો.તેમા તૈયાર કરવામાં આવેલા મીક્ષણ ને ઉમેરો.

  3. 3

    કઢી ને ઉકાળો.તેમા ગોળ ઉમેરો.ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes