કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ચણા(chole chana recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ચણા(chole chana recipe in Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#વિકમીલ3
#માઇઇબુક #4

#વિકમીલ3
#માઇઇબુક #4

વધુ વાંચો

છોલે ચણા(chole chana recipe in Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#વિકમીલ3
#માઇઇબુક #4

#વિકમીલ3
#માઇઇબુક #4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  • 200 ગ્રામકાબુલી ચણા
  • 4 નંગમોટા કાંદા
  • 3મોટા ટામેટા
  • અડધો ટુકડો આદુ
  • 2લીલા મરચા
  • 3 મોટા ચમચાઘી
  • 3 મોટા ચમચાતેલ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 મોટો ચમચોએવરેસ્ટ છોલે મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાબુલી ચણા ને આઠ કલાક પલાળી ને પ્રેસર કૂક કરી લઇ ઠંડા કરી લેવા અને ચણા બાફતા તેમાં મીઠુ નાખવું

    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈ મા તેલ ઘી લઇ તેમાં કાંદા ને કડક સાંતળી લેવા એને ઠંડુ કરી મિક્સર મા ટામેટા આદુ મરચા સાથે ક્રશ કરી લેવું

    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી માથી તેલ છૂટું પડે એટલે ઉપેરોકત બધા મસાલા નાખી છોલે ચણા નાખી દેવા પાણી સાથે નાખવા

    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચણા ની ગ્રેવી થોડી થીક થાય એટલે ગેસ બંધ કરી ઉપર થી 1 ટેબલ ચમચી ઘી નાખી સર્વ કરવું.

    છોલે ચણા(chole chana recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meha Shah
Meha Shah @cook_23785619
પર July 13, 2020 19:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ચણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. દાસ ના ટમ ટમ ખમણ
  1. વેજબેસન એગલેસ ઓમલેટ ટોસ્ટ VegBesan egg less omelette toast recepie in gujarati
  2. મકાઈ નું શાક(makai nu saak recipe in Gujarati)
  3. બાજરી  મકાઈ જુવાર વડા(bajri makai juvar na vada recipe in Gujarati)
  4. ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13076522
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close