રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં ચમચી ઘી નાખી સીંગદાણા શેકી લેવા શેકાય જાય એટલે ફોતરાં કાઢી લ્યો ઠંડી થાય એટલે બદામ કાજુ નાખી પીસી લ્યો
- 2
ત્યાં સુધી માં એક પેન માં પાણી ખાંડ નાખી ચાસણી બનાવા મુકવી
- 3
ચાસણી એક તાર ની કરવી થાય એટલે સીંગ badam પીસેલો ભુક્કો નાખી ફટાફટ હલાવી એક ચમચી ઘી નાખી સરખું હલાવી ઉતારી ગ્રીસ કરેલ થાળી માં પાથરી કટ કરી લ્યો રેડી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079238




ટિપ્પણીઓ