સોફ્ટ એન્ડ જારીદાર ઢોકળા (Soft and Jaridar Dhokla)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ બધી સામગ્રી ભેગી કરો. ત્યારપછી એક ટિનની તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં કાંઠો રાખી તેની ઉપર એક નાનકડી ટીન નું વાસણ રાખી તેમાં થોડું તેલ લગાવી દો. હવે ચણાનો લોટ ચાળી તેમાં લીંબુના ફૂલ તેમજ મીઠું ઉમેરી તેમાં થોડું થોડું પાણી ઉમેરવું ને મિક્સ કરતાં જવું. બેટર જાડું પણ ના રહે અને પાતળું પણ ના રહે તેવું તૈયાર કરો. ત્યારબાદ તેમાં ચમચી ઇનો ઉમેરી તેમાં ફરી ૩ ચમચી પાણી ઉમેરી તેને વહીસ્ક વડે એકદમ ફેંટવું.
- 2
હવે જે ટિનનું વાસણ આપણે ગરમ કરવા રાખેલ છે તેમાં તૈયાર કરેલ બેટર રેડી દો. ત્યારપછી તેમાં એક થાળી ઢાંકી તેને ૨૦ મિનીટ સુધી થવા દો. ત્યારબાદ થાળી ઉપર થી ઉતારી ગેસ બંધ કરી દો. ઢોકળા ને થોડી વાર ઠંડા થવા દો. ત્યારબાદ તેના ટુકડા કરી લો.
- 3
હવે એક લોયું મૂકી તેમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, લીલાં મરચાં નો વઘાર કરી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી તેને ઉકળવા દો. ત્યારપછી તેમાં મીઠું તેમજ ખાંડ ઉમેરી તેને ફરી ઉકળવા દો. ગેસ બંધ કરી તેને ૫ મિનીટ થળવા દો. ત્યારબાદ ઢોકળા ની થાળી માં તૈયાર કરેલ વઘાર રેડી દો. તો તૈયાર છે સોફ્ટ એન્ડ જારીદાર ઢોકળા. ઉપર ધાણા થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
લસણિયા સેન્ડવીચ ઢોકળા(lasaniya sandwich dhokda recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫#વિકમીલ૩#સ્ટીમ Bijal Preyas Desai -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
હેલ્થી એન્ડ ટેસ્ટી સ્ટફ સ્ટીમ ઢોકળા(healthy and tasty stuff steam dhokala)
#વિકમીલ૩#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ23#goldenapron3#week24 REKHA KAKKAD -
-
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
સોફ્ટ ખમણ ઢોકળા
આ રેસિપી મેં નાના-મોટા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ