કલરફૂલ ચેવડો

Maya Raja
Maya Raja @Maya_1997
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોખાના પૌવા
  2. ૧\૨ વાટકી તળેલી ચણા ની દાળ
  3. થોડાદાણા
  4. ચપટીતલ
  5. ચપટીવરીયાળી
  6. પાન લીમડાના
  7. ટેસ્ટ મુજબ મીઠુ
  8. ટેસ્ટ મુજબ દળેલી ખાંડ
  9. ચપટીહીગ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કડાઈ મા તેલ ગરમ કરો

  2. 2

    પછી તેમા દાણા તળીલો પછી પૌવા તળવા

  3. 3

    હવે તેમા તળેલી દાળ ઉમેરો ને મીઠુ દળેલી ખાંડ મિક્સ કરો

  4. 4

    લોયા મા થોડુ તેલ ગરમ કરી તેમા તલ વરીયાળી લીમડા ના પાન ને ચપટી હીગ નાખી તેલને ચેવડા ઉપર નાખી મિક્સ કરી લો

  5. 5

    તૈયાર છે ટેસ્ટી કલરફૂલ ચેવડો નાના મોટા સૌ કોઈ ને ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes