લસણીયા ભજીયા(lasniya bhjiya Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
લસણીયા ભજીયા(lasniya bhjiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા લઇ ને તેને કુકર માં 2 વિસલ વગાડી ને અધકચરા બાફી લો.. ત્યાર બાદ તેને ઠણ્ડા થઇ જાય એટલે બટાકા ના ગોળ આછી પત્રી કરી લો.. પછી તેના પર લસણ ની ચટણી લગાડી અને તેની પર બીજી પત્રી ઉપર મૂકી તેને 10 મિનિટ ફ્રીઝ માં મૂકી દો.પછી ચણા ના લોટ ના ખીરા માં બોડી ને
- 2
પછી ગરમ તેલ તળી લો અને ગરમા ગરમ પીરસો... તૈયાર છે લસણીયા બટાકા ના ભજીયા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082664







ટિપ્પણીઓ (3)