મેગી મંચુરિયન(maggi manchurian in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક કડાઈ માં ૧&૧-૨ માં પાણી ગરમ કરવા મૂકવું તેમાં જરૂર મુજબ મીઠું અને મેગી મસાલો નાખી થોડું પાણી ઊકળે એટલે તેમાં મેગી નાખી ચડવા દેવું... મેગી ચડી જાય એટલે તેમાં ગાજર નું છીણ, કોબી નું છીણ નાખી બરાબર મિક્સ કરવું. પછી તેને અલગ વાસણ માં નાખી ઠંડુ થવા દેવું...થોડું ઠંડુ થાય એટલે તેમાં ૨ ટેબલ ચમચી કોર્ન ફ્લોર, મીઠું અને તીખાં નો પાઉડર નાખી નાના નાના બોલ્સ બનાવી ને તળી લેવા...
- 2
ત્યારબાદ એક કડાઈ માં થોડું તેલ મૂકી તેમાં આદુ લસણ છીણેલું નાખી સાંતળો ત્યારબાદ તેમાં સમારેલી ડુગળી નાખી થોડી બ્રાઉન કલર ની થાય પછી તેમાં કેપ્સિકમ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,સોયા સોસ અને ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરો... ત્યારબાદ એક વાટકી માં ૨ટેબલ ચમચી કોર્ન ફ્લોર અને પાણી નાખી સ્લરી કરો અને તે સલરી મિશ્રણ માં નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું...પછી તેમાં મેગી ના રેડી કરેલા બોલ્સ નાખી બધું એકરસ થાય ત્યાં સુધી હલાવવું,પછી ગેસ બંધ કરવો
- 3
અને ગરમ ગરમ સર્વ કરવું.તો તૈયાર છે આપણા મેગી મંચુરિયન....😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
-
-
-
મંચુરિયન - નો ઓનિયન, નો ગાર્લિક (Manchurian without onion-garlic recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#manchurian#noonionnogarlic Unnati Bhavsar -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ