વેજ બગૅર(veg burger in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી દો. મકાઈના દાણા બાફી દો. લીલા વટાણા ને બાફી દો. ગાજર, ફણસી, ડુંગળી, લીલા મરચાં ઝીણાં કાપી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ ઊમેરી ઝીણાં સમારેલા શાકભાજી ઊમેરી હલાવી કુક થવા દો. ત્યાર બાદ તેમાં બાફેલા મકાઈના દાણા, લીલા વટાણા, મેશ કરેલ બટાકા નો માવો ઊમેરી હલાવી દો.
- 2
હવે તેમાં ઊપર જણાવેલ બધો મસાલો ઊમેરી હલાવી થોડી વાર કુક થવા દો.
- 3
ત્યાર બાદ આ મિશ્રણને એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા દો. ત્યાર બાદ તેને ટીકકી નો આકાર આપી દો.
- 4
ત્યાર બાદ એક બાઉલમાં સરખા પ્રમાણમાં મેદો અને કોનૅ ફલોર લઈ પાણી ઊમેરી પતલુ બેટર તૈયાર કરો. એક પ્લેટ માં બ્રેડ ક્રમસ કાઢી લો. હવે તૈયાર કરેલ ટીકકી ને પેહલા મેંદા ના બેટર માં પછી બ્રેડ ક્રમસ માં કોટ કરી તેલમાં તળી લો.
- 5
હવે બગૅર બન ને વચ્ચે થી કાપી લો. ત્યાર બાદ તેને તવા પર એક મીનીટ માટે ગરમ કરીદો. હવે કાપેલા બગૅર બન પર પહેલાં મીયોનીઝ લગાડી તેની ઊપર લેટસ ના પાન મૂકી ફરી તેની ઊપર તૈયાર કરેલ ટીકકી મૂકી તેની ઊપર ચીઝ શીટ અને તેની ઊપર ગોળ કાપેલા ટામેટા અને ડુંગળી મૂકી તેની ઊપર કાપેલ બગૅર બન મુકી કવર કરવુ. તૈયાર છે બગૅર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોયાબીન ટીક્કી વીથ માયો બગૅર(Burger recipe in gujarati)
#goldenapron3#week21#mayonnaise#soyabeantikki Rashmi Adhvaryu -
-
-
હોમમેડ વેજ બગૅર (Homemade Veg Burger Recipe In Gujarati)
#WD#gratitude postCookpad Gujarati Happy women's day to all the wonderful full ladies...of cookpad family..આજની મારી આ પોસ્ટ હું cookpad ફેમિલીની દરેક લેડીઝ તેમજ સ્પેશ્યલી dishamam ને ડેડીકેટ કરું છું તેમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું છે ને મે એમની જ રેસિપી અને ટ્રાય કરી છે કુકપેડ માં જોડાયા પછી રસોઈમાં તેમજ પ્રેઝન્ટેશનમાં ખૂબ જ ચેન્જ આવ્યા છે અનેક કુકપેડ ગુજરાતીના દરેકે દરેક એડમીન ને હું થેન્ક્યુ કહેવા માંગું છું જે દરેક રીતે સપોર્ટિવ રહ્યા છે. જ્યારે cookpad જોઈન કર્યું ત્યારે મને ખરેખર ખ્યાલ નહોતો કે કઇ રીતે કામ કરે છે કે કઈ રીતે શું કરવાનું હોય છે પછી ડીસા મેમના guidance હેઠળ મારી કુકપેડ ની સફર આગળ વધારી. એને ફીલિંગ proud કે I am a member of cookpad Gujarati team... Shital Desai -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
-
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
બર્ગર (burger recipe in gujarati (
બગૅર, પીઝા આ દરેક આઈટમ બાળકોને ખૂબ ભાવે તેથી આજે મે મેકડોન્લ સ્ટાઈલ મા બગૅર રેડી કર્યા છે. અને મારી ડોટરને ખૂબ જ પંસદ આવ્યા. અને તેને કિધુ કે મ્મા હવે બગૅર ઓલવેઝ હું ઘરના જ ખાઈસ. આમ પણ કોરોના ને લીધે બહાર નું કાઈ પણ ખાવુ કે ખવડાવવું એ આપણા હેલ્થ માટે સારું નથી.. તેથી આ બગૅર મે ઘરે રેડી કર્યા. Vandana Darji -
-
-
-
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
-
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!#trend Charmi Shah -
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
સ્પાઇસી તવા બગૅર(Spicy Tawa Burger recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ31મારા દિકરા ને બગૅર બહુ જ ભાવે. અને આ લોકડાઉન માં ઘરે જ બધુ બનાવ છુ.તો પહેલી વાર બન પણ ઘરે જ બનાવ્યા. ખૂબ જ સોફટ બન્યા. મારા દિકરા ને ખૂબ જ મઝા આવી ગઈ. 😊 Panky Desai -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
-
-
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
બર્ગર (Burger Recipe In Gujarati)
#ATW1#TheChefStoryબર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (3)