બટેટા સાબુદાણા ટીક્કી(sabudana tikki in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી થાળી માં સાબુદાણા લો. એમાં બટેટા છીણી ને નાખો. મીઠું, લીલા મરચા, આદુ, સીંગ નો ભૂકો, લીંબુ નો રસ, જીરું અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક સરખા ગોળા બનાવી ચપટા કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે ટીક્કી સોનેરી તળી લો. ગરમ ગરમ ટીક્કી નાસ્તા માં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13083735









ટિપ્પણીઓ (14)