મકાઇ સબ્જી(makai sabji in Gujarati)

Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895

#વકીમીલ3#સ્ટીમઅથવાફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ
  1. 500 ગ્રામમકાઈ
  2. 4-5કાજુ
  3. 45 બદામ
  4. 1 ચમચીખસખસ
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. અળધી ચમચી હળદર
  8. આદુ લસણ મરચા ની પેસ્ટ
  9. કિચન કિંગ ગરમ મસાલો છોલે ગરમ મસાલો
  10. ચપટીઆમચૂર પાઉડર
  11. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ને બાફી લો. પછી તેના દાણા કાઢી વઘાર માટે કાજુ બદામ ખસખસ ત્રણેયને 30 મિનિટ પલાળવી. પછી ડુંગળીને ખમણી આદુ લસણ મરચા ની પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    પેન લઈ ને તેમાં ડુંગળી નો વઘાર કરી સતળાઈ ગયા બાદ આદુ-લસણ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળવું તેમાં બધો જ મસાલો મિક્સ કરો. ત્યાર પછી તેમાં પલાળેલા કાજુ બદામ ખસ ખસ ની પેસ્ટ કરવી. બધો જ મસાલો સતળાઈ ગયા બાદ કાજુ બદામ ખસખસ ની પેસ્ટ ઉમેરો

  3. 3

    પછી તેમાં મકાઈના દાણા ઉમેરી સરખી રીતે મિક્સ કરો. તો તૈયાર છે. ગરમા-ગરમ મકાઈ ની સબ્જી તેને પરોઠા સાથે સર્વ કરો ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
પર

Similar Recipes