કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  • 15ડિયજેસ્ટીવ બિસ્કીટ
  • 6 tbspઓગળેલું માખણ
  • 300 ગ્રામડાર્ક ચોકલેટ
  • 1 કપમલાઈ/હેવી ક્રીમ
  • 3 tbspખાંડ
  • 4 tbspમાખણ
  • 1પિંચ મીઠું
  • 1 tspવેનિલા એસન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ડીઇજેસ્ટિવ બિસ્કીટ લો અને તેને પીસી લો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં 6 tbsp ઓગળેલું માખણ ઉમેરી એક વાર ફરીથી પીસી લો. પછી તેને એક ડીસ કે ટાર્ટમોલ્ડ માં કાઢી લો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ડિસ કે ટાર્ટમોલ્ડ ના આકાર માં હાથેથી દબાવી ને ઢાળી લો. અને 30 મિનિટ સુધી ફ્રીજ માં જમાવવા માટે મૂકી દો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જ્યાં સુધી ટાર્ટ નો બેઝ તૈયાર થાય ત્યાં સુધી માં એક ડબલ બોઈલર લો. અને તેમાં મલાઈ/હેવી ક્રીમ લો અને તેમાં ક્રીમ ઉમેરો અને હલાવો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરો અને પછી માખણ ઉમેરો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં એક પિંચ મીઠું ઉમેરો અને પછી વેનિલા ઍસન્સ ઉમેરો અને બરાબર મિક્ષ કરો

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    જ્યાં સુધી ચોકલેટ ઓગળે ત્યાં સુધી તેને ચલાવતા રહો. અને પછી તેને ત્યાંને ત્યાં જ 10-15 મિનિટ સુધી ઠંડી થવા દો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ટાર્ટ ના બેઝ ને ફ્રીજ માંથી કાઢી તેમાં ઠંડી થયેલી ચોકલેટ ઉમેરો અને આખી રાત 7-8 કલાક સુધી ફ્રીજ માં ઠરાવ દો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    7-8 કલાક ઠરીયા બાદ ટાર્ટ ને મોલ્ડ કે ડીશ માંથી બહાર કાઢી લો.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આવી રીતે ચોકલેટ ટાર્ટ સર્વ થવા માટે તૈયાર છે. તેમાં ચોકલેટ સિરપ રેડી ને પણ જામી શકાય છે.

    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચોકેલ્ટ ટાર્ટ (Chocolate tart recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર July 05, 2020 09:39
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
July 06, 2020 08:31
Waw
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Tart ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
  2. બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)
  3. બ્રેડ પકોડા(bread pakoda recipes in Gujarati)
  4. પાઉ ભાજી (pav bhaji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close