બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)

બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ની છાલ ઉતારીને એકદમ પાતળી ચીપ્સ બનાવી લો.અને ઠંડા પાણીમાં 5 મિનિટ માટે પલાળી ને રાખવી.
- 2
5 મિનિટ પછી કોટનના કપડામાં બધી જ ચીપ્સ ને સુકવી દો.
- 3
બટાકા ની ચીપ્સ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાંનું બેટર બનાવી લઈએ. તો બેટર બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટને લઈશું.
- 4
એમાં ચોખાનો લોટ ઉમેરીશું. ચોખા ના લોટ થી ભજીયાં ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં રહે.
- 5
હવે આપણે મસાલો કરી લઈશું.તો 1 ચમચી અજમો,1/2 ચમચી હળદર,1/2 ચમચી ચીલી ફ્લેક્સ,1/2 બાઉલ કોથમીર અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું.
- 6
હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈશું અને ભજીયાં નું બેટર બનાવી લઈશું. હવે આ બેટર માં આપણે હવા ભરવાની છે અને 5 થી 7 મિનીટ માટે બેટર ને સારી રીતે ફેટી લેવાનું છે જેથી બેટર માં સોડા કે બેકિંગ પાઉડર ની જરૂર ના પડે અને ભજીયાં એકદમ સોફ્ટ બનશે.
- 7
અને હવે બટાકા ની ચીપ્સ સુકાઈ ગઈ હશે તો એક પ્લેટ માં લઈ લઈશું.અને તળવા માટે તેલ ગરમ કરવા મુકી દઈશું.
- 8
તેલ ગરમ થાય ત્યારે 3 ચમચી તેલને બેટરમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 9
હવે ચીપ્સ ને બેટરમાં ડીપ કરીને વધારાનું બેટર ને નિતારીને હળવા હાથે તેલમાં તળવા માટે મુકી દો અને ગેસ ની ફ્લેમ સ્લો ટુ મિડિયમ રાખવાની છે. અને બંને સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું
- 10
હવે બધા જ ભજીયાં તળી લીધા છે. તો સવિઁગ પ્લેટમાં સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટાકા ચિપ્સ ના ભજિયા (Bataka Chips Bhajiya Recipe In Gujarati)
#MFFઓછા લોટ માં બનાવેલ આ ભજીયા ને મારું ભજીયા કહેવાય છે..સરસ ક્રીસ્પી અને ડ્રાય થાય છે..અમારા ફેમસ છે.. Sangita Vyas -
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
સાંજે શું બનાવવું એવો પ્રશ્ન ઘણી વાર થાય. પરિવારનાં સભ્યો ને પૂછતાં ઘણા ઓપ્શન મળે ને પછી નક્કી થાય ડિનરનું મેનું. ગઈ કાલે સાંજે મે આ મેનું બનાવેલ અને આજે રેસીપી મૂકું છું. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને જરૂર થી ગમશે. Dr. Pushpa Dixit -
બટાકા ની પતરી ના ભજીયા (Bataka Patari Bhajiya Recipe In Gujarati)
આમ તો ભજીયા માં અનેક વેરાયટી બનતી હોય છે પરંતુ સૌથી જલ્દી બની જતા જોઈએ ઘરમાં તો એ બટાટાની સ્લાઈસ ના ભજીયા છે Nidhi Jay Vinda -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#FDS#mansoon recipe#all favourote bhajiya Saroj Shah -
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungli Bataka Bhajiya Recipe In Gujarati)
વરસાદ પડે એટલે ભજિયા જ યાદ આવે.. આમ તો ડુંગળી-બટેટાનાં પતીકા કરીને ભજિયા બનાવું છું પણ આજે મહારાષ્ટીયન સ્ટાઈલ કાંદા ભજ્જી બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
-
બટાકા ની પૂરી (Bataka Poori Recipe In Gujarati)
નાન મોટા સૌને ભાવતું ફરસાણ , ગમે તે સમયે ફટાફટ તૈયાર થઇ જાય એવો નાસ્તો Pinal Patel -
બટેટાના ભજીયાં(bateta na bhajiya recipe in Gujarati)
#GA4#week1ઘરે અચાનક મહેમાન આવે તો ફરસાણ માં સૌથી પહેલાં ભજીયાં જ બનાવવા નું વિચાર આવે. તેમા પણ જો વરસાદ ની મોસમ હોય તો મજા જ પડી જાય. ભજીયાં ખુબ ઝડપથી બની જાય છે અને મોટેભાગે બધા ને પ્રિય પણ હોય છે. આજે મે બટેટાના ભજીયાં બનાવ્યા છે. Jigna Vaghela -
-
બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે. Jaina Shah -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
-
-
-
ડુંગળી બટાકા ના ભજીયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બટાકા ની ચિપ્સ ના ભજીયા (Potato Chips Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Jigna Patel -
More Recipes
ટિપ્પણીઓ (2)