પાઉંભાજી રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બાફી લો ત્યારબાદ બધી સામગ્રી લો હવે એક કડાઈમાં તેલ મૂકી જીરૂ હળદર પાઉડર હિંગ લીમડાના પાન મૂકી સમારેલી ડુંગળીને તથા ગાજરને સાતડો
- 2
બ્રાઉન કલરના થઈ જાય એટલે તેમાં ટામેટાં નાખી થોડીવાર રહેવા દો ત્યારબાદ તેમાં બાફેલા ભાત નાખો ત્યાર પછી તેમાં મીઠું મરચું પાઉડર પાવભાજી નો મસાલો નાખી બરાબર મિક્સ કરો થોડીવાર રહેવા દો ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ડુંગળીની રીંગ ધાણાભાજી તથા લીમડાની ડાળખી થી ગાર્નિશિંગ કરો અને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે પાવભાજી રાઈસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087982








ટિપ્પણીઓ