ફરાળી કટલેસ(farali cutlets Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
ફરાળી કટલેસ(farali cutlets Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો પછી તેને મસળી ને પછી તેમાં બધા મસાલા કરી ને જરૂર મુજબ તપખીર ઉમેરી ને મિક્ષ કરી લો.
- 2
પછી કટલેસ નું બીબું લઇ ને તેમાં પ્લાસ્ટિક રાખી તેમાં મસાલો મૂકી ને કટલેસ બનાવી લો પછી તપખીર માં બોડી ને ગરમ તેલ માં તળી લો પછી સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી કટલેસ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091868








ટિપ્પણીઓ