કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#AM3
ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે.

#AM3
ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

18 મિનિટ
6 સર્વિંગ્સ
  • 200 ગ્રામરીંગણા
  • 200 ગ્રામગાજર
  • 250 ગ્રામટામેટાં
  • 2 નંગકેપ્સિકમ
  • 2-3 નંગડુંગળી
  • 1 નંગરતાળું
  • 3 નંગબટાકા
  • કોથમીર
  • 🌺મસાલા માટે:
  • 3 ચમચીશેકેલા ચણા નો લોટ
  • 4 ચમચીશેકેલાં શીંગદાણા નો ભુકો
  • 11/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરુ પાઉડર
  • મીઠું પ્રમાણસર
  • 2 ચમચીગોળ પાઉડર
  • 4 ચમચીતેલ
  • ચપટીહીંગ
  • 1/2 ચમચીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

18 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ શાક ધોઈ સાફ કરી સમારો. પેન માં પાણી ગરમ કરવા મુકવું. કાઠો મૂકી કાળાં વાળા વાસણ માં બટાકા,ગાજર,રીંગણા,રતાળું મૂકી મીઠું નાખી ઢાંકણ ઢાંકી વરાળે 10મીનીટ બાફી લો. ટૂથપીક થી ચેક કરવું.

    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી,ટામેટાં,મરચાં સમારો.મસાલો તૈયાર કરવો. પેન માં તેલ ગરમ કરવા મૂકો લસણ આખું જ,ડુંગળી,મરચાં,ટામેટાં સોતળો...બાદ બાફેલા શાક ઉમેરી મિક્સ કરો. પાણી ન નાખવું.

    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લે મસાલો નાખી હલકાં હાથે મિક્સ કરો...ચડવાં દો.કોથમીર છાંટી....

    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ સર્વ કરો.

    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર April 19, 2021 11:11

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 21, 2021 02:36
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
  2. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
  4. પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati) (microwave)
  5. લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. પોટેટો વિંદાલું (Potato Vindaloo Recipe In Gujarati)
  3. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
  4. સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13098374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close