મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીખીચડી (ખીચડીયા ચોખા + મગની છડી દાળ)
  2. 1 નંગબટેટું
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1લીલું મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2લાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 1 ચપટીહિંગ
  9. 5/7પાન લીમડો
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1નાનો ચમચો તેલ
  12. 3 વાટકીપાણી
  13. 1/2રાઈ અને જીરું
  14. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ પાણીમાં ખીચડી ધોઈ 5 મિનિટ પલાળી રાખો,

  2. 2

    ત્યાં સુધીમાં બટાકા ને સમારી લો

  3. 3

    કૂકરમાં તેલ મૂકી રાઈ અને જીરૂ નાખી તે તતડે એટલે લીમડો, આદું મરચાં ની પેસ્ટ નાખી હિંગ, બટાકા નાખી મસાલો ઉમેરી સાંતળો,

  4. 4

    ર મિનિટ સાંતળો પછી તેમાં પલાળીને રાખેલી ખીચડી મિક્સ કરો, પાણી નાખી ને હલાવી કુકરબંધ કરો ૩ વ્હીસલ વગાડો,

  5. 5

    કૂકર ઠંડું થાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે ગરમા ગરમ મસાલા ખીચડી......👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes